05
April, 2024
Start Event Date
April 5, 2024 @ 2:00 pmEnd Event Date
April 5, 2024 @ 3:00 pm- This event has passed.
પાટણ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
પાટણ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
મને વિશ્વાસ છે કે સૌ કાર્યકર્તાશ્રીઓ જો યોગ્ય આયોજન સાથે કામ કરશે તો છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે આપણો ભવ્ય વિજય થવાનો જ છે.
આ પ્રસંગે કોંગ્રેસનાં ફરસુભાઇ ગોકલાણી અને એમનાં સમર્થકશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.