Events Footer

Events

Loading Events

« All Events

28 September, 2022

Start Event Date

September 28, 2022 @ 10:00 am

End Event Date

September 28, 2022 @ 11:00 pm
  • This event has passed.

નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત

નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.