Loading Events

« All Events

30 November, 2021

Start Event Date

November 30, 2021 @ 12:00 pm

End Event Date

November 30, 2021 @ 1:00 pm
  • This event has passed.

દિલ્હી ખાતે લોકસભાનાં સાંસદશ્રીઓએ શુભેચ્છા મુલાકાત

રાજયનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે સાંસદસભ્યશ્રીઓને ગ્રાંટ ફાળવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી.
આ રજૂઆતને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ફક્ત રોડ અને રસ્તા માટે સાંસદ સભ્યો માટે રૂપિયા 10 કરોડ ફાળવી આપ્યા છે, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું.
આ નિર્ણય બાદ આજે દિલ્હી ખાતે લોકસભાનાં સાંસદશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લઇ આભાર વ્યક્ત કર્યો હતો.