જે નાગરિકોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે દિવસ-રાત ખડે પગે રહે છે એવા પોલીસકર્મીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન 🙏
જે નાગરિકોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે દિવસ-રાત ખડે પગે રહે છે એવા પોલીસકર્મીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન
સુરતનાં સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત શહેર પોલીસનાં કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મીઓને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ! નવરાત્રિનાં તહેવાર સૌ પોલીસકર્મીઓએ ખડેપગે ફરજ નિભાવી, જેથી સૌ શહેરીજનો નવરાત્રિનો ઉત્સવ ઉત્સાહ
પૂર્વક ઉજવી શકે ! સૌ પોલીસકર્મીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !