“જળ સંરક્ષણ આવનારી પેઢીનાં સુરક્ષિત ભવિષ્ય માટે એક શ્રેષ્ઠત્તમ ભેટ છે!”
“જળ સંરક્ષણ આવનારી પેઢીનાં સુરક્ષિત ભવિષ્ય માટે એક શ્રેષ્ઠત્તમ ભેટ છે!”
આજે સુરત શહેરનાં રાંદેર ઝોનમાં ગંગેશ્વર મહાદેવ રોડ પર આવેલા રંગીલા સર્કલ ખાતે રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કરી જળ સંરક્ષણની દિશામાં વધુ એક મજબૂત અને મક્કમ કદમ ભર્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત જળ સંરક્ષણ દેશભરમાં એક ક્રાંતિકારી જન આંદોલન બની રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે !