સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન
સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો.
આ પ્રદર્શનીમાં ભારતીય જનતા પાર્ટીનાં વિકાસ કાર્યો અને જન-જનની સેવા માટે પ્રારંભ કરાયેલા જન-અભિયાનો વિશે માહિતી દર્શાવાઇ છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનો અડગ પરિશ્રમ આ પ્રદર્શનીમાં ઝળકે છે. સૌને અભિનંદન પાઠવ્યા