છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત
છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.