ગાંધીનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધા ઝા અને મહેસાણા જીલ્લાનાં મહિલા મોરચાનાં બહેનોએ શુભેચ્છા મુલાકાત
આજે ગાંધીનગર ખાતે પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધા ઝા અને મહેસાણા જીલ્લાનાં મહિલા મોરચાનાં બહેનોએ શુભેચ્છા મુલાકાત લીધી. સૌ બહેનો સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. સૌને શુભેચ્છાઓ પાઠવી.