Loading Events

« All Events

05 December, 2021

Start Event Date

December 5, 2021 @ 10:00 am

End Event Date

December 5, 2021 @ 12:00 pm
  • This event has passed.

ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનાં સમુહ લગ્ન પ્રસંગમાં વર્ચ્યુઅલ હાજરી આપી.

ધંધુકા, રાણપુર, બરવાળા, ગઢડા, વિંછીયા તાલુકાનાં નવ-દંપતિઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.
પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાજી, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી જસાભાઈ બારડ, અમદાવાદ જીલ્લા ભાજપનાં અધ્યક્ષ શ્રી હર્ષદગિરી ગોસ્વામી, અમદાવાદ જીલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણજી અને સમાજનાં આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.