Events Footer

Events

Loading Events

« All Events

Banner image event
30 November, 2025

Start Event Date

November 30 @ 7:00 pm

End Event Date

November 30 @ 8:00 pm
  • This event has passed.

આજે સુરતની લિંબાયત વિધાનસભામાં મદનપુરા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી,

આજે સુરતની લિંબાયત વિધાનસભામાં મદનપુરા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, ઉપસ્થિત સૌ મતાધિકારની મૂલ્યવાન ફરજ અદા કરી શકી એ માટે SIRનું ફોર્મ ભરવા અપીલ કરી ! પૂરી સંનિષ્ઠા સાથે કામગીરી કરનાર શિક્ષકો અને BLOને અભિનંદન પાઠવ્યા.