આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સૌનો અપાર વિશ્વાસ છલકાતો હતો. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા.