આજે સુરત ખાતે “હરી શ્રૃંગાર”નું ઉદઘાટન કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી.
આજે સુરત ખાતે “હરી શ્રૃંગાર”નું ઉદઘાટન કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. હરી શ્રૃંગારનાં શ્રી મદનભાઇ ગુપ્તા, શ્રી આનંદભાઇ અગ્રવાલ અને શ્રી હરીઓમ અગ્રવાલજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું !