Events Footer

Events

Loading Events

« All Events

30 November, 2025

Start Event Date

November 30 @ 4:30 pm

End Event Date

November 30 @ 5:30 pm
  • This event has passed.

આજે સુરત ખાતે લિંબાયત વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં જન સંપર્ક કાર્યાલય ખાતે ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા-SIR અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી,

આજે સુરત ખાતે લિંબાયત વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં જન સંપર્ક કાર્યાલય ખાતે ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા-SIR અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યું.
ઉપસ્થિત સૌને એમનાં સ્વજનો, મિત્રો અને પરિવારનાં અન્ય સભ્યો જેમનાં SIRનાં ફોર્મ ભરવાનાં બાકી છે-એમને સત્વરે આ ફોર્મ ભરવા અપીલ કરી !
~~~~~~
आज सूरत स्थित लिम्बायत विधानसभा क्षेत्र में विधायक श्रीमती संगीताबेन पाटिल के जनसंपर्क कार्यालय में मतदाता सूची विशेष सघन पुनरीक्षण-SIR की प्रगति की समीक्षा की तथा आवश्यक मार्गदर्शन प्रदान किया।
सभी नागरिकों से विनम्र अपील है कि वे अपने परिवारजन, मित्रों और परिचितों को जिनके SIR फ़ॉर्म शेष हैं, उन्हें यथाशीघ्र फ़ॉर्म भरने हेतु प्रेरित करें, ताकि सभी मतदाताओं का नाम मतदाता सूची में समुचित रूप से सम्मिलित हो सके।