આજે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાનો અવસર સાંપડ્યો,
આજે વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાનો અવસર સાંપડ્યો, ભારતીય જનતા પાર્ટીનાં સૌ કર્મઠ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.
વિસાવદર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ના શકે એવું જો કોઇનાં મનમાં હોય તો એમણે ફરી એકવાર ફરી વિચાર કરવો પડશે, આજે આખો દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આખો દેશ પ્રગતિ કરી રહ્યો છે-માત્ર વિસાવદરની પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે-દેશ સાથે પ્રગતિનાં પંથ પર વિસાવદર પણ મોખરે રહે એ માટે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું!