આજે વહેલી સવારે સુરત ખાતે સન્ડે ઓન સાઈકલ “સાઈકલોથોન”નો પ્રારંભ કરાવતા આનંદની લાગણી અનુભવી
આજે વહેલી સવારે સુરત ખાતે સન્ડે ઓન સાઈકલ “સાઈકલોથોન”નો પ્રારંભ કરાવતા આનંદની લાગણી અનુભવી. આપણે ત્યાં સાયકલિંગ માટેની જાગૃતિ વધી છે-સ્વસ્થતા માટે અને પ્રદૂષણ ના ફેલાય એ માટે નાગરિકો સાયકલ ચલાવતા થયા છે-સાયકલોથોનમાં જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા.