25
January, 2026
Start Event Date
January 25 @ 1:00 pmEnd Event Date
January 25 @ 2:00 pm- This event has passed.
આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી.
આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશનથી નાગરિકોની સુવિધામાં ઉમેરો થશે અને પ્રવાસ દરમિયાન સુખાકારી વધશે.





