આજે ચીખલી ખાતે 242 લાખના આરોગ્યના અદ્યતન ઉપકરણોનું લોકાર્પણ કરતા અપાર આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
આજે ચીખલી ખાતે 242 લાખના આરોગ્યના અદ્યતન ઉપકરણોનું લોકાર્પણ કરતા અપાર આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં સરકારી હોસ્પિટલો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બની રહી છે. નાગરિકો “આયુષ્માન ભારત”યોજનાની મદદથી સરળતાથી ઇલાજ કરાવી રહ્યા છે, જે મોદી સાહેબને કારણે જ શક્ય બન્યું છે !
આ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે યોજાનારા “સેવા પખવાડિયા” નિમિત્તે યોજાનારા વિવિધ સેવા કાર્યક્રમોને સફળ બનાવવા અપીલ કરી.