આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી
આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી. કચ્છ જેવા વિષમ ભૂગર્ભીય સ્તર ધરાવતા વિસ્તાર માટે બોરવેલ જળસંચયની સૌથી મહત્વપૂર્ણ રીત છે. આ બોરવેલ આજુબાજુનાં ગામડાઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે!
આ મુલાકાત દરમિયાન બોરવેલની જળસંચય ક્ષમતા અને એની ટેકનિકલ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. આ સાથે જ જળ સંવર્ધનના મહત્વ અંગે ચર્ચા કરી અને સૌ નાગરિકોને જળ સંચય માટે અપીલ કરી.
————
कच्छ की यात्रा के दौरान भुज में स्थित एक महत्वपूर्ण बोरवेल का निरीक्षण किया, जो जल संचय कार्यक्रम का अहम हिस्सा है। कच्छ जैसे विषम भूगर्भीय क्षेत्र में बोरवेल जल संचय की एक प्रमुख विधि है, और यह बोरवेल क्षेत्र के किसानों और गाँवों के लिए वरदान साबित हो रहा है।
दौरे में बोरवेल की जल संचय क्षमता और उसकी तकनीकी विशेषताओं का अवलोकन किया। जल संरक्षण की महत्ता पर भी विस्तृत चर्चा की और सभी नागरिकों से इस दिशा में योगदान देने की अपील की।