આજરોજ પંડિત દિન દયાલ ભવન ઉધના સુરત ખાતે આઈ.ટી. અને સોશિયલ મીડિયાના કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ગુજરાતના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કાળુભાઈ ભીમનાથ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંગ રાજપુત ઉપસ્થિત રહ્યા.