Loading Events

« All Events

30 November, 2025

Start Event Date

November 30, 2025 @ 4:00 pm

End Event Date

November 30, 2025 @ 5:00 pm
  • This event has passed.

SIRની કામગીરી એ આપણાં લોકતંત્રને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા છે….

SIRની કામગીરી એ આપણાં લોકતંત્રને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા છે….
મતદાતાશ્રીઓ મતદાનનો પોતાનો અમૂલ્ય અધિકાર ભોગવી શકે એ હેતુથી SIRમાં નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, આજે સુરતનાં ઉધના ખાતે આવેલી સમિતિ ઇંગ્લીશ સ્કૂલની મુલાકાત લઇ SIRની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
~~~~~
SIR की प्रक्रिया हमारे लोकतंत्र को और अधिक सुदृढ़ बनाने का महत्वपूर्ण माध्यम है।
मतदाताओं को अपने अमूल्य मतदान-अधिकार का लाभ मिल सके, इसी उद्देश्य से SIR में नाम दर्ज कराने की प्रक्रिया पूरे समर्पण से संचालित की जा रही है।
आज सूरत के उधना स्थित समिति इंग्लिश स्कूल का भ्रमण कर SIR कार्य की समीक्षा की तथा आवश्यक सुझाव एवं मार्गदर्शन प्रदान किया।