Events Footer

Events

Loading Events

« All Events

08 September, 2022

Start Event Date

September 8, 2022 @ 8:00 pm

End Event Date

September 8, 2022 @ 9:00 pm
  • This event has passed.

“BJP Digital Warriors’ કેમ્પેનનો શુભારંભ

ટેકનોલોજીનાં આ સમયમાં વધુને વધુ યુવાનો સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા હોય છે, ત્યારે ગુજરાતનાં વધુ ને વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ હેતુથી પંદર દિવસ માટેનો નવતર પ્રયોગ “BJP Digital Warriors’ કેમ્પેનનો શુભારંભ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી કર્યો.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લ, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.