સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે,
સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે, સુરત મહાનગરનાં “ડોક્ટર્સ સ્નેહ મિલન સમારંભ”માં ઉપસ્થિત રહી સૌ ડોક્ટર મિત્રોને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા.
મોદી સરકારે સ્વસ્થ ભારતનાં નિર્માણ માટે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, આ યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને મળે એ માટે સૌને અપીલ કરી. સૌને એમનાં સેવાકાર્ય માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.