સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત દેશભરમાં સર્વોત્તમ સ્થાને સુરત : ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે ઉજવણી કરી !!!
સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત દેશભરમાં સર્વોત્તમ સ્થાને સુરત : ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે ઉજવણી કરી !!!
આજે સમગ્ર સુરત માટે ઐતિહાસિક દિવસ હતો, સુરત શહેરને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનાં વરદ હસ્તે “સુપર સ્વચ્છ લીગ” હેઠળ ભારતનાં સર્વોત્તમ શહેર તરીકે એવોર્ડ એનાયત થયો, આ આનંદ અને ગર્વની પળોની યાદગાર ઉજવણી સુરત શહેરનાં સ્વચ્છતાદૂતો અને નાગરિકો સાથે મળીને કરી.
આ ઐતિહાસિક પળે સુરત મહાનગર પાલિકાનાં સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સુરત શહેરનાં સૌ નાગરિકો અને સ્વચ્છતાદૂતોને અભિનંદન પાઠવ્યા. સ્વચ્છતાદૂતોનું સન્માન કરી ધન્યતા અનુભવી.