21
January, 2024
Start Event Date
January 21, 2024 @ 8:00 amEnd Event Date
January 21, 2024 @ 9:00 am- This event has passed.
“સ્વચ્છતાની મેરથોન…..!!”
“સ્વચ્છતાની મેરથોન…..!!”
સ્વચ્છતા સ્વસ્થતા લઇને આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વચ્છ ભારતનાં સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લો સ્વચ્છતાનાં મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યો છે. આજે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનની “સ્વચ્છતા મેરેથોન”નું પ્રસ્થાન કરાવ્યું. ખૂબ મોટી સંખ્યામાં નવસારીનાં નગરજનો ઉપસ્થિત રહ્યા.
જય શ્રી રામ 






