સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય પર આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય પર આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે
પત્રકાર પરિષદને સંબોધી. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનો આનંદ વ્યક્ત કર્યો. સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કરી વિજયી ઉમેદવારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.