સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો.
આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને એમની કર્તવ્યનિષ્ઠા અનો રાષ્ટ્રસેવાનાં સંકલ્પ માટે અભિનંદન પાઠવ્યા.
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરે અને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.