સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર અને જન-જનની સેવાનાં સંકલ્પને સૌએ વધુ દ્રઢ અને મજબૂત બનાવ્યો.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ અપેક્ષિત ધારાસભ્યશ્રીઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.