માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારના કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થતા સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમાં દેશ આત્મનિર્ભર બન્યો, મજબૂત સુરક્ષા સાથે વિકાસનાં અનેક નવા સોપાનો સર કર્યા. ‘9 साल बेसिमाल’ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યો-સેવા કાર્યો વિશે ચર્ચા કરી.
આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેરના પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા,ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ,શ્રી પ્રવીણભાઈ ઘોઘારી,શ્રી વિનુભાઈ મોરડિયા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શહેર પ્રભારી શ્રીમતી શીતલબેન સોની સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.