સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો.
સુરતનાં કાપડ ઉદ્યોગે દુનિયાનાં નકશા પર સુરતનું નામ વધુ મજબૂત કર્યું છે-સુરતનાં વિકાસમાં સુરતનાં કાપડ ઉદ્યોગનાં અનેક વ્યાપારીઓનો મહત્વનો ફાળો છે. આજે સુરત ખાતે કાપડ ઉદ્યોગના વિવિધ એસોસિએશન અને વ્યાપારીઓનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી અનેરો આનંદ અનુભવ્યો.
મને વિશ્વાસ છે કે સૌ વ્યાપારી ભાઇઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપશે !