સુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન કર્યું.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રસુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન કર્યું.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.હ્યા.