સુરતનાં લિંબાયત વિસ્તારમાં યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા ગોલ્ડન દહીં હાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતાની લાગણી અનુભવી.
સુરતનાં લિંબાયત વિસ્તારમાં યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા ગોલ્ડન દહીં હાંડી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતાની લાગણી અનુભવી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને મળી અપાર આનંદ અનુભવ્યો. એકતાનાં સંદેશ સાથે ઉજવાતો આ મહોત્સવ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે ! આ મહોત્સવમાં ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી. જન્માષ્ટમીનું પર્વ સૌનાં જીવનમાં સુખાકારી લાવે એવી ભગવાન શ્રી કૃષ્ણને પાર્થના કરી.