Events Footer

Events

Loading Events

« All Events

17 February, 2023

Start Event Date

February 17, 2023 @ 12:00 pm

End Event Date

February 17, 2023 @ 1:00 pm
  • This event has passed.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં કેમ્પસમાં IDPT – ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી કોલેજનું ખાતમુહૂર્ત

સુરતને શિક્ષણક્ષેત્રે અગ્રેસર રાખવામાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો મોટો ફાળો છે, આજે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં કેમ્પસમાં IDPT – ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ કોલેજ તૈયાર થઇ જતા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે કેરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની સુવિધાઓમાં ઉમેરો થશે.
સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ,સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પદાધિકારીશ્રાઓ ઉપસ્થિત રહ્યા.