18
January, 2025
Start Event Date
January 18, 2025 @ 1:30 pmEnd Event Date
January 18, 2025 @ 2:30 pm- This event has passed.
“સાંસદ દિશા દર્શન” કાર્યક્રમ અંતર્ગત આજે નવસારી
“સાંસદ દિશા દર્શન” કાર્યક્રમ અંતર્ગત આજે નવસારી ખાતે 5 એમ્બ્યુલન્સ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાડીઓ લોકાર્પિત કરી. નવસારીનાં નગરજનોને “જળ સંરક્ષણ-જનભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી.






