Loading Events

« All Events

10 December, 2021

Start Event Date

December 10, 2021 @ 8:00 am

End Event Date

December 10, 2021 @ 8:30 am
  • This event has passed.

સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટ-ભાવનગર હાઇવે ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રારંભ પ્રસંગે હાજર રહેવાનો લ્હાવો મળ્યો.

આ પ્રસંગે મંદિરના મુખ્ય મહંત પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજી, રાજકોટ અને સરધારના રાજવી માંધાતાસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત પૂજય સંતશ્રીઓ અને મહંતશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.