04
September, 2022
Start Event Date
September 4, 2022 @ 12:00 pmEnd Event Date
September 4, 2022 @ 2:00 pm- This event has passed.
‘વન ડે – વન ડિસ્ટ્રીક્ટ’ ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો.
‘વન ડે – વન ડિસ્ટ્રીક્ટ’
ભાવનગર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે સંવાદ સાધ્યો.
આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા, ભાવનગર શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.








