Events Footer

Events

Loading Events

« All Events

21 June, 2023

Start Event Date

June 21, 2023 @ 7:00 am

End Event Date

June 21, 2023 @ 8:00 am
  • This event has passed.

યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત ।

યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય।
સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં
યોગ ઉચ્ચેત ।
સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ પાસાઓને આવરી લેતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.
યોગ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વભરનાં લોકોને યોગ માટે જાગૃત કર્યા છે.

આ અભૂતપૂર્વ રેકોર્ડ સર્જનાર તમામ સુરતવાસીઓને

અભિનંદન પાઠવું છું