માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવેલા રમતવીરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.