માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત આપણો દેશ “ખેલ-ક્રાંતિ”નાં યુગમાં પ્રવેશી રહ્યો છે,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત આપણો દેશ “ખેલ-ક્રાંતિ”નાં યુગમાં પ્રવેશી રહ્યો છે, હવે રમત-ગમત માત્ર મનોરંજન માટે નથી પણ રાષ્ટ્રનિર્માણનું એક શક્તિશાળી માધ્યમ બની રહયું છે ત્યારે આજે સુરતનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે “સાંસદ ખેલ મહોત્સવ”નો પ્રારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ ખેલાડીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. મને વિશ્વાસ થે કે આ યુવાનો પ્રધાનમંત્રી શ્રીનાં “ફિટ યુવા-વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન આપશે.
ખેલ યુવાનોમાં અનુશાસન, સમર્પણ અને સંગઠનનાં ગુણોનો વિકાસ કરે છે, સૌને શુભેચ્છાઓ !!!