માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સેવા-સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા-એ સંદર્ભે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદને સંબોધી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે “જનતાની અપેક્ષા કરતા વધુ આપવું-ક્વોલિટી સાથે સમયસર આપવું” એ મંત્ર પર કાર્ય કર્યું છે-મોદી સરકારનાં નેતૃત્વમાં અમલમાં મૂકાયેલી વિવિધ જનયોજનાઓ-વિવિધ કાર્યોનો ચિતાર આપ્યો.
મોદી સાહેબે 11 નંબરથી 4 નંબર સુધી દેશની અર્થવ્યવસ્થાને આગળ ધપાવી-81 કરોડથી વધુ લાભાર્થીઓમે ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે-જેને કારણે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં સરકાર સફળ થઇ !!
15 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચે એ માટે સુવિધા આપવામાં આવી !
સર્વાંગી વિકાસ કેવો હોય એ આપણે મોદી સરકારનાં કાર્યકાળમાં જોયું છે, મોદી સરકારનાં નેતૃત્વમાં 11 વર્ષનાં કાર્યો અકલ્પનીય અને અદભૂત છે-જે સુવર્ણ અક્ષરોમાં લખાશે.