માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ આજે વિશ્વનો ત્રીજો રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસર દેશ બન્યો છે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ આજે વિશ્વનો ત્રીજો રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસર દેશ બન્યો છે ત્યારે આજે નવસારી જીલ્લાનાં ચીખલી તાલુકાનાં દેગામ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદભાઇ જોષીજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે
WAAREE એનર્જી કંપનીના ભારતના સૌથી મોટા 5.4 GW ના સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યોઃ
મને વિશ્વાસ છે કે ચીખલીનો આ પ્લાન્ટ દેશની સૌરક્રાંતિમાં મહત્વનું પ્રદાન પૂરું પાડશે.