Events Footer

Events

Loading Events

« All Events

11 October, 2024

Start Event Date

October 11, 2024 @ 4:00 pm

End Event Date

October 11, 2024 @ 6:00 pm
  • This event has passed.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનાં જાહેર-રાજકીય જીવન અને સફળ-સક્ષમ નેતૃત્વનાં ત્રેવીસ વર્ષ નિમિત્તે આજે સુરત શહેર ખાતે ચોકબજારથી GSRTC બસ ડેપો,

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનાં જાહેર-રાજકીય જીવન અને સફળ-સક્ષમ નેતૃત્વનાં ત્રેવીસ વર્ષ નિમિત્તે આજે સુરત શહેર ખાતે ચોકબજારથી GSRTC બસ ડેપો, અડાજણ સુધીની “વિકાસ પદયાત્રા”માં સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડ્યું, આ પદયાત્રામાં વિકાસનો જયઘોષ કરી વિકસિત ભારતનાં નિર્માણ માટે સમર્પણ સંદેશનો પ્રતિનાદ કર્યો.
પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયનાં એમનાં સુશાસનની વિશેષ સિદ્ધિઓનું પુણ્ય સ્મરણ કરી ધન્યતા અનુભવી !