માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વનબંધુનાં વિકાસ માટે સદાય સમર્પિત રહ્યા છે….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વનબંધુનાં વિકાસ માટે સદાય સમર્પિત રહ્યા છે….
આજે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ છે, એમની જન્મ જયંતિ દેશભરમાં “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવાય છે. આજે બિહારનાં જમુઇ ખાતેથી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વનબંધુશ્રીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો. આ સંવાદમાં નવસારી જીલ્લાનાં સરા ગામથી જોડાઇ, વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે મુલાકાત કરી એમને વિવિધ લાભોનું વિતરણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.