12
March, 2024
Start Event Date
March 12, 2024 @ 2:00 pmEnd Event Date
March 12, 2024 @ 3:00 pm- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાબરમતી આશ્રમની મુલાકાત લઇ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું અને સાબરમતી આશ્રમના પુનઃનિર્માણના લેઆઉટનું નિરીક્ષણ કર્યું. આ ધન્ય પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડયું.