માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને નિહાળ્યો.
રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.