માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશની યુવા શક્તિ બની વધુ સશક્ત…..
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશની યુવા શક્તિ બની વધુ સશક્ત…..
આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભિન્ન વિભાગોનાં 51,000થી વધુ યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર વિતરિત કર્યા, આ પ્રસંગે વડોદરા ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા યોજાયેલા કાર્યક્રમમા ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનાં આ વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળી ધન્યતા અનુભવી, આ સાથે વડોદરાનાં યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર એનાયત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
દેશભરમાં યોજાયેલા આ રોજગાર મેળા વિકસિત ભારતનાં નિર્માણમાં આ દેશની યુવા શક્તિને ભાગીદાર બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે !