ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય
ભાજપનો કોઇપણ કાર્યકર કોઇપણ પરિસ્થિતિ વચ્ચે ડગી જતો નથી, આપણાં પ્રધાનમંત્રી શ્રીને વિશ્વ વિકાસપુરૂષ તરીકે ઓળખે છે, જે આપણાં સૌ માટે ગૌરવવંતી વાત છે.
આજે ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સંતોષ ગંગવારજી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર શહેરના પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગરના જિલ્લા પ્રમુખ શ્રી રાઘવજીભાઈ મકવાણા, બોટાદના જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.