ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા નવરાત્રી સ્નેહમિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાશ્રીઓને મળીને અનેરા આનંદની લાગણી અનુભવી.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા નવરાત્રી સ્નેહમિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાશ્રીઓને મળીને અનેરા આનંદની લાગણી અનુભવી. સૌ કાર્યકર્તાશ્રીઓને આવી રહેલા ઉત્સવોની શુભેચ્છાઓ પાઠવી !!