ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે….
ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “સેવા એ જ સંસ્કાર”નાં સંક્લપને સાકાર કરે છે….
આજે પોરબંદરની ખમીરવંતી ધરા પર ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય ‘અટલ ભવન’નું ઉદ્ઘાટન કરવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
સૌ કાર્યકર્તાશ્રીઓને જનસેવાનાં સંકલ્પને સાકાર કરી નાગરિકોની સુખાકારીમાં સતત વૃદ્ધિ થતી રહે એ અંગે આહવાન કર્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.