જનતા જનાર્દનને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અડગ અને અતૂટ વિશ્વાસ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વધુ વિકાસશીલ બનાવવાની જવાબદારી ભાજપાને આપી છે. મને એકવાતનો ખૂબ આનંદ અને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ માત્ર ચૂંટણીલક્ષી નહીં પણ જનતાની સેવાલક્ષી કાર્ય કરવા સદાય તત્પર હોય છે.
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરી.