ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથેની મુલાકાત મારા માટે હંમેશા એક અવસર સમાન રહી છે.
ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથેની મુલાકાત મારા માટે હંમેશા એક અવસર સમાન રહી છે. ભારતીય જનતા પાર્ટીનાં 46મા સ્થાપના દિવસ નિમિત્તે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનાં મજૂરા વિધાનસભા ખાતે યોજાયેલા સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અપાર આનંદ અનુભવ્યો.